CALL US NOW
9898 24 8765
0Item(s)

You have no items in your shopping cart.

Product was successfully added to your shopping cart.

Liberty Conductor Exam Guide Latest 2018 Edition.

Quick Overview

ભાષા :- ગુજરાતી
લેખક :- જગદીશ પટેલ, આદર્શ પટેલ
પેઈજ :- ૨૫૬
પ્રકાશક :- લીબર્ટી પબ્લીકેશન
Rs.200.00

Availability: In stock

Details

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ આયોજિત

        કન્ડકટર પરીક્ષા માટે ઉપયોગી (લેટેસ્ટ – ૨૦૧૮)

આ પુસ્તકમાં કન્ડકટરની આવનારી પરીક્ષાની તમામ માહિતીનું સુંદર રીતે આલેખન કરાયેલું છે. જો કન્ડકટરની પરીક્ષા આપવાની તૈયારી કરતા હોવ તો આ પુસ્તક તમને બેહદ ઉપયોગી થઇ શકે છે.

આ પુસ્તક વિશેની વિશિષ્ટ જાણકારી.

સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, અંક ગણિત, સામાન્ય બુદ્ધિક ક્ષમતા કસોટી, મોટર વિહિકલ એક્ટની પ્રાથમિક જાણકારી અને કોમ્પ્યુટરની સામાન્ય જાણકારી જેવા વિષયોનું સુંદર નિરૂપણ કરાયેલું છે.

  • સંપૂર્ણ અભ્યાસક્રમનું સ્ટડી મટીરીયલ

  • GSRTC ની સામાન્ય જાણકારી

  • અગાઉની પરીક્ષાનું પ્રશ્નપત્ર

  • વર્તમાન પ્રવાહો (૩-૩-૨૦૧૮ સુધી)

    Contact detais

    Contact No: 9898 24 8765

    Email Address: thansanohelp@gmail.com

    Delivery Time: 7 Business Day

Product Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.

  1. Be the first to review this product

Write Your Own Review

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Value
Price