Wel-come to Thansano.com
આવનારી ભરતીને ધ્યાનમાં લઈને લીબર્ટી દ્વારા અદ્યતન લીબર્ટી જનરલ નોલેજની ૨૦૧૮ની આવૃત્તિ બહાર પડેલ છે. આ લીબર્ટી જનરલ નોલેજ બુકમાં વિદ્યાથીઓને સરળ રીતે સમજાય અને આસાનીથી યાદ રહી શકે એ માટે તમામ નીચે આપેલા વિષયોનું ઉત્કૃષ્ઠ રીતે આલેખન કરાયું છે.
નીચે આપેલી તમામ ભરતીની પરીક્ષા માટે આ બૂક ઉપયોગી છે.
જેવી પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી.
લીબર્ટી જનરલ નોલેજની આ છઠ્ઠી આવૃત્તિમાં નીચે મુજબના વિષયોનું ઉત્કૃષ્ઠ રીતે આલેખન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિશે : એક નજર, ઈતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર, સંસ્કૃતિક વરસો, મહાનુભાવો, સાહિત્ય, સંગીતકલા, પંચાયતીરાજ અને ગુજરાત દર્શન.
ભારત વિશે : એક નજર, ઈતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થતંત્ર,શિક્ષણ અને સંસ્કૃતિ.
વિશ્વ વિષે : એક નજર, ઈતિહાસ, ભૂગોળ અને વિશ્વ સંસ્થાઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી, વિવિધ યોજનાઓ,રમત ગમત,એવોર્ડ અને પારિતોષિક, લેટેસ્ટ પદ અને પદાધિકારીઓ : ૨૩ જન્યુઆરી, ૨૦૧૮ સુધી. વર્તમાન પ્રવાહો : ૧૯ જાન્યુઆરી,૨૦૧૮ સુધી.
Contact detais
Contact No: 9898 24 8765
Email Address: thansanohelp@gmail.com
Delivery Time: 7 Business Day