CALL US NOW
9898 24 8765
0Item(s)

You have no items in your shopping cart.

Product was successfully added to your shopping cart.

Liberty Railway Group D Latest 2018 Edition.

Quick Overview

ભાષા :- ગુજરાતી
લેખક :- જગદીશ પટેલ, આદર્શ પટેલ.
પેઈજ :- ૨૪૦
પ્રકાશક :- લીબર્ટી પબ્લીકેશન
Rs.200.00

Availability: In stock

Details

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા આયોજિત રેલ્વે ગ્રુપ ‘D’ (લેટેસ્ટ – ૨૦૧૮)

હેલ્પર, ટ્રેક મેન્ટેનર, પોર્ટર, ખલાસી, ગેંગમેન, સફાઈવાળા, હમાલ, શન્તમેન, હોસ્પિટલ એટેન્ડન્ટ, આસી. પોઈન્ટ્સમેન વગેરેની પરીક્ષા માટે બેહદ ઉપયોગી પુસ્તક.

રેલ્વે ગ્રુપની પરીક્ષાની તૈયારી માટે લીબર્ટી પ્રકાશનનું આ ઉત્તમ પુસ્તક છે. તમને જરૂરી માહિતીમાં સાથ આપતું આ પુસ્તક તમારી તૈયારીને એક અલગ ઉચાઈએ લઇ જવામાં મદદ કરશે તેથી આ પુસ્તક વસાવવું હિતાવહ છે.

 આ પુસ્તક વિશેની વિશિષ્ટ જાણકારી.

સામાન્ય જ્ઞાન, સામાન્ય વિજ્ઞાન, અંક ગણિત પરિચય, સામાન્ય બૌધિક ક્ષમતા કસોટી.

  • સંપૂર્ણ અભ્યાસક્રમનું સ્ટડી મટીરિયલ

  • અગાઉની પરીક્ષાનું પ્રશ્નપત્ર

  • વર્તમાન પ્રવાહો (૮-૩-૨૦૧૮ સુધી)

  • લેટેસ્ટ પદ અને પદાધિકારીઓ : (૭-૩-૨૦૧૮ સુધી)

    Contact detais

    Contact No: 9898 24 8765

    Email Address: thansanohelp@gmail.com

    Delivery Time: 7 Business Day

Product Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.

  1. Be the first to review this product

Write Your Own Review

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Value
Price